Read Time:32 Second
સારા ન્યુઝ, રાજકોટ
સરધારના ખેડૂત અંકિતભાઈ ઢાકેચા મગફળીનાં તેલ અને હળદળ પાઉડરનાં ઉત્પાદન દ્વારા કરી રહ્યાં છે વાર્ષિક ૫ લાખની કમાણી
હળદર પાવડરના મશીન માટે બાગાયત વિભાગની ૫૦ ટકા તેમજ જીવામૃત કન્ટેનરમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ૫૦ ટકા સહાય મેળવી વ્યાપારિક અભિગમ સાથે અંકિતભાઈ બન્યા સફળ ખેડૂત
