Read Time:46 Second
સારા ન્યુઝ, વલસાડ
દક્ષિણ ગુજરાત (વલસાડ, તાપી, સુરત, નવસારી, ડાંગ અને ભરૂચ) રીજયન માટે સુરત ખાતે તા.૦૯ અને તા.૧૦ એપ્રિલે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ યોજાશે
MSME ક્ષેત્રના ઉદ્યોગો માટે તા.૧૦/૦૪/૨૦૨૬ના રોજ MSME કોન્ક્લેવ યોજાનાર છે
દક્ષિણ ગુજરાતના માઇક્રો તથા સ્મોલ એકમો માટે ઉત્ક્રૃષ્ટ પર્ફોર્મન્સ આધારે પાંચ કેટેગરીમાં એવોર્ડ અપાશે
અરજીઓ તા.૨૦/૦૨/૨૦૨૬ સુધીમાં વલસાડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીને રજુ કરવાની રહેશે
