ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે મહુવા-વાલોડ-બારડોલી ખાતે રૂ.૧૩.૧૫ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત

ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે મહુવા-વાલોડ-બારડોલી ખાતે રૂ.૧૩.૧૫ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત
Views: 28
0 0

Read Time:59 Second

સારા ન્યુઝ, સુરત

    ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે મહુવા-વાલોડ-બારડોલી તાલુકા ખાતે રૂ.૧૩.૧૫ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરાયું હતું. જેમાં રૂ. ૯.૭૭ કરોડના રોડ રસ્તા, ગ્રામ પંચાયત, બ્રિજ, આંગણવાડી અને સબ સેન્ટર, રૂ.૬૨.૯૦ લાખના ૩૭ હળપતિ આવાસ તેમજ રૂ.૨.૭૫ કરોડના પંચાયત ભવનોનું લોકાર્પણ ખાતમૂહુર્ત કરાયું હતું. 

         આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, વિવિધ વિકાસકામોના પરિણામે સ્થાનિક નાગરિકોને બહેતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થશે. લોકોને વધુ સગવડ અને સુખાકારી મળશે. સાથોસાથ આવાસના લાભાર્થીઓને ઘરનું ઘર મળતા કાયમી છત્રછાયા મળશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *