કેન્દ્રીય વિદ્યાલય વલ્લભ વિદ્યાનગરના વિદ્યાર્થીઓએ નિહાળ્યો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ

કેન્દ્રીય વિદ્યાલય વલ્લભ વિદ્યાનગરના વિદ્યાર્થીઓએ નિહાળ્યો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ
Views: 58
0 0

Read Time:38 Second

સારા ન્યુઝ, આણંદ 

      પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ દેશભરના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ માં પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સીધી વાતચીત કરે છે, તે કેન્દ્રીય વિદ્યાલય, વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કાર્યક્રમ નિહાળીને જાણકારી મેળવી હતી. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *