મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે
Views: 43
0 0

Read Time:54 Second

સારા ન્યુઝ, બનાસકાંઠા

રાજ્ય સરકાર દ્વારા સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલા વિસ્તારમાં રાહત સામગ્રી સહિતની સહાય પહોંચાડાઈ રહી છે; 18,000 રાશન કિટ પૂરગ્રસ્ત વિસ્તાર માટે રવાના કરાઈ

વરસાદથી અસરગ્રસ્ત સરહદી તાલુકા વાવ, થરાદ, સુઈગામ અને ભાભર ખાતે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરીને તત્કાલ રાહત-બચાવ અને સહાય માટે કામગીરી કરી છે : મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા

તંત્ર દ્વારા 228 લોકોનું રેસ્ક્યૂ તથા 6867 વ્યક્તિઓનું સફળતાપૂર્વક ઝડપી સ્થળાંતર કરાયું : મંત્રી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *