મૂલ્યવર્ધક પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતો માટે જેકપોટ – ખેડૂતો જ હવે કૃષિ પેદાશની ફાઈનલ પ્રોડક્ટ્સ તૈયાર કરી તેનાં વેચાણ થકી બની રહ્યા છે સમૃદ્ધ
સારા ન્યુઝ, રાજકોટ સરધારના ખેડૂત અંકિતભાઈ ઢાકેચા મગફળીનાં તેલ અને હળદળ પાઉડરનાં ઉત્પાદન દ્વારા કરી રહ્યાં છે વાર્ષિક ૫ લાખની…
