સરકાર સંબંધિત યોજનાકીય વિગતો સત્તાવાર મેળવવાનું હવે એકદમ સરળ – એક જ ક્લિકમાં જોડાઇ શકીએ છીએ ‘Gujarat Information’ WhatsApp ચેનલ સાથે

સારા ન્યુઝ, ભુજ       રાજય સરકારના માહિતી ખાતાની માહિતી નિયામકની કચેરી, ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળ કાર્યરત…

ગ્રામ પંચાયતના મૂલ્યાંકન આપતું પોર્ટલ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્ષના ઉપયોગ બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને કાર્યશિબિર યોજાઈ

સારા ન્યુઝ, ડાંગ     આહવા ખાતે જિલ્લા કલેકટર સભા ખંડ ખાતે આજે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈનના…

સરકારશ્રી દ્વારા લોન સહિત સબસિડી મળતા દરજી કામના વ્યવસાયને વિકસાવવા ખુબજ મોટી મદદ મળી છે: લાભર્થી અપસાનાબેન

સારા ન્યુઝ, ડાંગ     ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની મહિલાઓને આર્થીક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ગુજરાત સરકાર દ્વારા મહિલા સ્વાવલંબન…

અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને મારીંગણા ખાતે ખાસ મહિલા ગ્રામ સભા (ખાટલા બેઠક) યોજાઈ 

સારા ન્યુઝ, ભુજ  મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના અમલી છે. જેનો મુખ્ય હેતુ…

ઉના-ગીરગઢડા-જામવાળા રોડ પર આવેલામેજર-માઈનોર બ્રીજ પરથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ

સારા ન્યુઝ, ગીર સોમનાથ માર્ગ અને મકાન વિભાગની ટેકનીકલ સ્ટાફની મુલાકાત દરમિયાન ઉના-ગીરગઢડા-જામવાળા રોડ પર આવેલ મેજર બ્રીજ તેમજ માઈનોર…

સામતેર-બેડીયા-કંટાળા રોડ પર આવેલ માઈનોર બ્રીજ પરથી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ

સારાન્યુઝ, ગીર સોમનાથ સામતેર-બેડીયા-કંટાળાને જોડતા મુખ્ય જિલ્લા માર્ગ પર સમઢીયાળા ગામ પાસેથી પસાર થતા વોંકળા ઉપર આવેલ માઈનોર બ્રીજની ચકાસણી…

ધોકડવા ગામ ખાતે આવેલ રાવલ બ્રીજ પરથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ

સારા ન્યુઝ, ગીર સોમનાથ ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામ ખાતે આવેલ રાવલ બ્રીજ પરથી ભારે વાહનો પસાર થવા પર જિલ્લા મેજિસ્ટ્રેટ…

જિલ્લા સેવા સદન ખાતે માર્ગ સલામતિ સમિતિ અને કોસ્ટલ સિક્યોરિટીની બેઠક યોજાઈ

સારા ન્યુઝ, ગીર સોમનાથ નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિ સહિત કોસ્ટલ સિક્યોરિટીની બેઠક યોજાઈ હતી.…

કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાનેજિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ

સારા ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જન પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ…