Read Time:40 Second
સારા ન્યુઝ, ખેડા
આ નવતર અભિગમ હેઠળ ગામના દૂધ ઉત્પાદક જ્યારે ડેરી પર દૂધ જમા કરાવવા આવે ત્યારે સ્વેચ્છાએ આંગણવાડીના બાળકો માટે ખાસ રાખવામાં આવેલ ‘આશીર્વાદ પાત્ર’માં દરરોજ દૂધનું દાન કરે છે. અત્યાર સુધીમાં કુલ 2930.85 લિટર દૂધનું દાન એકત્રિત કરાયું.
આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 305 જેટલી દૂધ મંડળીઓને આહ્વાન કરાયું. દરરોજ 3000થી વધુ બાળકોને મળી રહ્યો છે લાભ.
