ગાંધીનગર તાલુકાના શાહપુર ગામ ખાતે સાબરમતી નદીપટ્ટમાં બિનઅધિકૃત સાદીરેતી ખનન તથા વહન પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી
સારા ન્યુઝ, ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન તથા મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચનામાં ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય…
