રાજ્યના તમામ ધરતીપુત્રોને ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ની હાર્દિક શુભેચ્છાઓ

રાજ્યના તમામ ધરતીપુત્રોને ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ની હાર્દિક શુભેચ્છાઓ
Views: 26
0 0

Read Time:48 Second

સારા ન્યુઝ, ગાંધીનગર

👉🏻 ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડતી કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 17000થી વધુ ગામોને આવરી લેવાયા

👉🏻 રાજ્યમાં ‘સૌની યોજના’ અને ‘સુજલામ સુફલામ યોજના’ના પરિણામે ખેતીલાયક જમીનમાં ધરખમ વધારો થયો

👉🏻 રાજ્યના 27 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે કૃષિ વિકાસ દરમાં દેશના અગ્રીમ હરોળના રાજ્યોમાં સ્થાન મેળવ્યું : કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *