પાલિતાણા ખાતે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલની ઉપસ્થિતમાં ૭૯  મા સ્વાતંત્ર્યદિનની જિલ્લા કક્ષાની ઉજવણીનું રિહર્સલ

સારા ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં સ્વાતંત્ર્ય દિન અવસરે જિલ્લા કક્ષાની ઉજવણી પાલિતાણાના હેલિપેડ ગ્રાઉન્ડ, સર્કિટ હાઉસની બાજુમાં ગારિયાધાર રોડ ખાતે…

વઘઈ-સાપુતારા માર્ગ ઉપરનો ‘નંદી ઉતારા’ બ્રિજ ભારે કોમર્શિયલ વાહનોની અવર જવર માટે વધુ એક માસ માટે પ્રતિબંધિત જાહેર કરાયો

સારા ન્યુઝ, આહવા ગિરિમથક સાપુતારા ને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગ નંબર : SH 9 ઉપર અંબિકા નદી પર આવેલા સાકરપાતળ ગામ…

ગિરિમથક સાપુતારા ખાતે પરંપરાગત આદિવાસી હસ્તકલા કૃતિઓના વેચાણ અને પ્રદર્શન મેળાનુ આયોજન

સારા ન્યુઝ, સાપુતારા ગિરિમથક સાપુતારા ખાતે આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન અહીં આવતા પર્યટકોને પરંપરાગત આદિવાસી હસ્તકલા કૃતિઓનો નિહાળવા અને ખરીદવાનો…

રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફ વળેલા ગઢશીશાના ખેડૂતે કમલમ્ ફળના ઉત્પાદનને વધુ ગુણવત્તાયુક્ત બનાવ્યું

સારા ન્યુઝ, ભુજ પ્રાકૃતિક ખેતી આજના સમયમાં ખેડૂતો, પર્યાવરણ તેમજ મનૂષ્યો માટે વરદાનરૂપ છે. રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત પ્રાકૃતિક ખેતી…

એલ. એન્ડ ટી. ઈન્ડસ્ટ્રીયલ – કન્સ્ટ્રક્શન સ્કીલ્સ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યૂટની થઈ રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી

સારા ન્યુઝ, વડનગર    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગરની તેમની મુલાકાત દરમિયાન એલ. એન્ડ ટી. ઈન્ડસ્ટ્રીયલ – કન્સ્ટ્રક્શન સ્કીલ્સ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યૂટની…

ઐતિહાસિક અને પુરાતત્વીય ધરોહર સમાન વડનગર વિકાસ પ્રોજેક્ટ્સની કાર્યપ્રગતિનું નિરીક્ષણ સ્થળ મુલાકાત કરતા મુખ્યમંત્રી

સારા ન્યુઝ, વડનગર  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઐતિહાસિક અને પુરાતત્વીય ધરોહર સમાન વડનગરમાં રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલા મહત્ત્વના વિકાસ…

પવિત્ર શ્રાવણ માસના આજના ત્રીજા સોમવારે વડનગર સ્થિત પૌરાણિક મહત્વ ધરાવતા હાટકેશ્વર મહાદેવના ભક્તિભાવપૂર્વક દર્શન કરતા ગુજરાત મુખ્યમંત્રી

સારા ન્યુઝ, વડનગર      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પવિત્ર શ્રાવણ માસના આજના ત્રીજા સોમવારે વડનગર સ્થિત પૌરાણિક મહત્વ ધરાવતા હાટકેશ્વર…

નવી સિવિલની નર્સીસ બહેનોએ તબીબો, વિભાગીય વડાઓ, દર્દીઓ, સિક્યુરિટી સ્ટાફને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરી

સારા ન્યુઝ, સુરત છેલ્લા ત્રણ દાયકાથી નર્સીસ બહેનો દ્વારા ઉજવાય છે રક્ષાબંધન પર્વ નર્સીસ બહેનોએ દર્દીઓની બહેનની ભૂમિકા નિભાવી દર્દીઓને…

પોલીસ અને સરપંચ વચ્ચેના સુમેળ-સહયોગ વધારવા અનોખા કાર્યક્રમનું આયોજન

સારા ન્યુઝ, સુરત    ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે રાજ્યભરમાં ‘પોલીસ-સરપંચ પરિસંવાદ’ કાર્યક્રમ યોજાયા. ગૃહ રાજ્ય…

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તા.૧૨/૦૮/૨૦૨૫ ના રોજ યોજાનાર “તિરંગા યાત્રા” કાર્યક્રમ અનુસંધાને આજ તા.૦૮/૦૮/૨૦૨૪, શુક્રવારના રોજ રેસકોર્ષ ખાતે સ્થળ મુલાકાત કરતા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા અધિકારીઓ

સારા ન્યુઝ, રાજકોટ તા.૧૨ ઓગષ્ટના રોજ સવારે ૦૮:૩૦ કલાકે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ રિંગ રોડ…