Read Time:52 Second
સારા ન્યુઝ, સુરત
ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે રાજ્યભરમાં ‘પોલીસ-સરપંચ પરિસંવાદ’ કાર્યક્રમ યોજાયા.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સુરતના કામરેજ પોલીસ સ્ટેશન ખાતે અને રાજ્યના પોલીસ વડા વિકાસભાઈ સહાય અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સરપંચો અને ગ્રામજનો સાથે પરિસંવાદમાં જોડાયા.
સાયબર અવેરનેસ, મહિલા સુરક્ષા, નવા કાયદા, ગુનાખોરી અટકાવવા માટે ગ્રામ કક્ષાએ સીસીટીવી કેમેરા સહિતની બાબતે પોલીસ અને ગ્રામજનોના સંયુક્ત પ્રયાસો અંગે ચર્ચા કરાઈ.
