કવાંટ તાલુકાના ભૂમાસવાડા અને બેડીયા કલસ્ટરમાં પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ

કવાંટ તાલુકાના ભૂમાસવાડા અને બેડીયા કલસ્ટરમાં પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ
Views: 28
0 0

Read Time:1 Minute, 17 Second

સારા ન્યુઝ, કવાંટ

   ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને જબુગામ કોલેજ ઓફ એગ્રિકલ્ચર દ્વારા કવાંટ તાલુકાના ભૂમાસવાડા અને બેડીયા કલસ્ટરમાં ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર જાણકારી આપી પ્રાકૃતિક કૃષિ તરફ વળવા માટે ખેડૂતોને પ્રેરિત કર્યા હતા.

આ તાલીમમાં NMNF, GPKVB અને ATMA હેઠળ આવતી યોજનાઓ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. નવા ખેડૂતો જોડવા માટે વૈજ્ઞાનિક અને અસરકારક પદ્ધતિઑ, રસાયણિક ખેતીની સમસ્યાઓ અને પ્રાકૃતિક ખેતીના લાભોની સમજૂતી આપવામાં આવી હતી. આ તાલીમમાં કોલેજ ઓફ એગ્રિકલ્ચર-જબુગામ (ખેડૂત તાલીમ કેન્દ્ર જબુગામ)નો સ્ટાફ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડનો સ્ટાફ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *