ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનો સમાપન સમારોહ 

ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનો સમાપન સમારોહ 
Views: 20
0 0

Read Time:1 Minute, 0 Second

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

  નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાત પોલીસમાં વર્ષ 2022થી 2024 દરમિયાન વિશેષ કામગીરી કરનાર ઉચ્ચ પોલીસ અધિકારીઓને ‘કેન્દ્રીય ગૃહ મંત્રી દક્ષતા પદક’ આપી સન્માનિત કર્યા.

ડ્રગ્સ માફિયા સામે માનવતાની રીતે નહીં પણ કડકાઇથી કામ લેવાનું ચાલુ રાખવાનું છે. ડ્રગ્સ નેટવર્ક તોડવામાં ગુજરાત પોલીસ સતત કાર્યવાહી કરી રહે છે તે બદલ નાયબ મુખ્યમંત્રીએ સૌને અભિનંદન આપીને બિરદાવ્યા.

ગુજરાતમાં ડ્રગ્સ પકડવું એ અભિયાન નહીં પણ એક જંગ છે, યુવાનોની સાથે આપણા પરિવારને પણ ભવિષ્યમાં ડ્રગ્સના દૂષણથી સુરક્ષિત કરવા માટે આ ખૂબ જરૂરી : નાયબ મુખ્યમંત્રી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *