વડોદરા ખાતે ભારતીય વાયુસેના દ્રારા અગ્નિવીર(વાયુ)ની જગ્યાઓ માટે ભરતી રેલીનું આયોજન

Views: 134
0 0

Read Time:1 Minute, 37 Second

સારા ન્યુઝ, ભાવનગર

ભારતીય વાયુસેના દ્વારા એરફોર્સ સ્ટેશન, દરજીપુરા કેમ્પ, વડોદરા ખાતે અગ્નિવીર(વાયુ) ની જગ્યાઓ માટે અવિવાહિત પુરૂષો માટે તા.૨૭/૦૮/૨૦૨૫ થી તા.૨૮/૦૮/૨૦૨૫ તેમજ મહિલાઓ માટે તા.૩૦/૦૮/૨૦૨૫ થી તા.૩૧/૦૮/૨૦૨૫ દરમિયાન ભરતી રેલીનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે. આ

ભરતી રેલીમાં શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૨ પાસ/સમકક્ષ તેમજ ૫૦ ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦ ટકા માર્કસ જરૂરી અથવા ૨ વર્ષનો વોકેશનલ કોર્ષ ૫૦ ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦ ટકા માર્કસ અથવા ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્ષ (મિકેનીકલ/ ઈલેક્ટ્રીકલ/ ઈલેક્ટ્રોનિક્સ/ ઓટો મોબાઈલ/ કોમ્પુ.સાયન્સ/ ઈન્સ્ટ્રુમેટેશન ટેક્નોલોજી/ ઈન્ફોર્મેશન ટેકનોલોજી) ૫૦ ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦ ટકા માર્કસ જરૂરી જરૂરી છે.

ઉમેદવારની જન્મતારીખ તા.૦૧/૦૧/૨૦૦૫ થી તા.૦૧/૦૭/૨૦૦૮ વચ્ચે હોવી જોઈએ. લઘુત્તમ ઉંચાઈ: ૧૫૨ સે.મી. હોવી જરૂરી. અન્ય માહિતી માટે ઓફીશ્યલ વેબસાઈટ: https://agnipathvayu.cdac.in ની મુલાકાત લેવા ભાવનગર જિલ્લા રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *