દાહોદ તાલુકાની ઘટક ૨ ની જાલત-૬,આગાવાડા-૫, અને ઉચવાણીયા-૯ આંગણવાડી કેન્દ્રનો ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ અંતર્ગત કાયાકલ્પ

સારા ન્યુઝ, દાહોદ     રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” હાથ ધરવામાં…

મોબાઈલ મેલો અને મેદાનમાં ખેલો  

સારા ન્યુઝ, અમદાવાદ હાલમાં ડિજિટલ ઉપકરણોની (મોબાઈલ ,T.V.) સ્ક્રીન સામે વિતાવેલા વધુ સમયને કારણે વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર…

૧૧૨ ની મદદ થકી રાબડાળની ૧૫ દિવસથી ગુમ વ્યક્તિ ઝાલોદ તાલુકાના જેતપુર રોડ પરથી મળી આવતાં પરિવારજનોને સોંપાયું

સારા ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના જેતપુર રોડ પર એક અજાણ્યો અને અસ્થિર માનસિક સ્થિતિ ધરાવતો વ્યક્તિ મળી આવેલ…

સુરતના પુસ્તક મેળામાં ‘અમર ચિત્રકથા’ સ્ટોલે વાચનરસિકોમાં આકર્ષણ જમાવ્યું

સારા ન્યુઝ, સુરત આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકો મોબાઈલ અને ગેમ્સમાં વ્યસ્ત છે, ત્યારે ‘અમર ચિત્રકથા’ તેમને આપણા ભવ્ય વારસા,…

કાલીબેલ અને વઘઇ ગામે અંતરિયાળ ગ્રામ્ય માર્ગોનું ખાતમુહર્ત કરતાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલ 

સારા ન્યૂઝ, ડાંગ     ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તારીખ આજરોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ વ…

સુરતના વેસુ ખાતે આચાર્ય ભગવંત વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પદપ્રદાન સમારોહમાં સહભાગી બનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સારા ન્યૂઝ, સુરત  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના વેસુ સ્થિત બલર ફાર્મ ખાતે યોજાયેલા આચાર્ય ભગવંત વિજય યશોવર્મ સુરીશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ…

રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રીત જિલ્લા આયોજન માટે અંજાર તાલુકા આયોજન સમિતિની બેઠક યોજાઈ

સારા ન્યૂઝ, ભુજ  અંજાર તાલુકા પંચાયત ખાતે ટેક્નિકલ અને ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રીત જિલ્લા આયોજનની વિવિધ ગ્રાન્ટના…

રાજ્યમાં સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ અમલમાં મુકવામાં આવી

સારા ન્યુઝ, ગાંધીનગર      લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે…

કવાંટ તાલુકાના ભૂમાસવાડા અને બેડીયા કલસ્ટરમાં પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ

સારા ન્યુઝ, કવાંટ    ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને જબુગામ કોલેજ ઓફ એગ્રિકલ્ચર દ્વારા કવાંટ તાલુકાના ભૂમાસવાડા અને બેડીયા…