રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તા.૧૨/૦૮/૨૦૨૫ ના રોજ યોજાનાર “તિરંગા યાત્રા” કાર્યક્રમ અનુસંધાને આજ તા.૦૮/૦૮/૨૦૨૪, શુક્રવારના રોજ રેસકોર્ષ ખાતે સ્થળ મુલાકાત કરતા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા અધિકારીઓ
સારા ન્યુઝ, રાજકોટ તા.૧૨ ઓગષ્ટના રોજ સવારે ૦૮:૩૦ કલાકે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ રિંગ રોડ…
